ધારીમાં વિવિધ રેસ્ટોરન્ટ, હોટલ અને ફાર્મ હાઉસ ખાતે ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ફૂડ ઇન્સ્પેક્ટર કલસરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.હોટલ અને ફાર્મ હાઉસ ખાતે ખાદ્ય પદાર્થોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ફૂડ ઇન્સ્પેક્ટર કલસરિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.ટીમે ખોરાકમાં વપરાતા કાચા માલની ગુણવત્તા અને અન્ય સંબંધિત બાબતોની તપાસ કરી છે...