ચાવડીગેટ વિસ્તારમાં વૃદ્ધ છત પર ચડી પથ્થરના ઘા કરતા હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો <nis:link nis:type=tag nis:id=Viral nis:value=Viral nis:enabled=true nis:link/>
Bhavnagar City, Bhavnagar | Jan 16, 2026
શહેરના ચાવડીગેટ વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ચાવડીગેટ વિસ્તારમાં એક વૃદ્ધ છત પર ચડી પથ્થરના ઘા કરી બિભાત્સ શબ્દો બોલતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી હતી.