મોરબી: બિહારમાં NDAની જીત થતા મોરબીમાં ભાજપ દ્વારા ઉજવણી
Morvi, Morbi | Nov 15, 2025 બિહારમાં NDAની જીત થતા મોરબીમાં ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયા સહિતના અગ્રણીઓએ એકબીજાના મોઢા મીઠા કરાવી જીતને વધાવી હતી