ટીંબાની જીનિંગ સોસાયટીમાં 35 વર્ષ બાદ 12 વ્યવસ્થાપક સમિતિ માટે ઉમેદવારી ફોમ ભરવાની આજે છેલ્લી તારીખે માત્ર 12 ફોર્મ ભરાતા ચૂંટણી બિનહરીફ થવાની પ્રબળ શક્યતા ગોધરા તાલુકાના ટીંબા ખાતે આવેલી ઐતિહાસિક 'ધી કૃષ્ણ કો-ઓપરેટિવ કોટન સેલ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડ' માં ફરી એકવાર સહકારી શક્તિનો ઉદય જોવા મળી રહ્યો છે. આગામી 6 એપ્રિલના રોજ યોજાનાર વ્યવસ્થાપક સમિતિની સામાન્ય ચૂંટણી પહેલા જ તમામ 12 બેઠકો પર માત્ર એક-એક ઉમેદવારી ફોર્મ ભરાતા, 35 વર્ષ બા