જિલ્લા જેલ ખાતે નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા વર્ષિક ઇન્સ્પેક્શન કરાયું, વિવિધ બાબતો પર સમીક્ષા કરી
Bhavnagar City, Bhavnagar | Mar 27, 2026
ભાવનગર જિલ્લા જેલ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. જિલ્લા જેલ ખાતે રાજકોટ ઝોન કચેરી જેલ વિભાગના નાયા પોલીસ મહાન નિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા દ્વારા જિલ્લા જેલ ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગોની મુલાકાત લઇ જેલના શિષ્ટ અને સલામતી તેમજ સ્વચ્છતા અને વહીવટી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી.