ધ્રાંગધ્રા: હાથી ખાના પાસે જુગારીઓ ઉપર સીટી પોલીસ ત્રાટકી પાચ જુગારી ઝડપાયા
ધાંગધ્રા દિલ્હી દરવાજા નજીક હાથી ખાના પાસે જાહેરમાં જુગાર રમતા સીટી પોલીસ એ છાપો મારીને પાચ જુગારીઓને રોકડ રકમ 2,260 રૂપિયા સાથે પાચ આરોપી ને ઝડપી લીધા હતા જેમાં પાચ આરોપી સામે સીટી પોલીસ માં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.