દાહોદ: દાહોદમાં મિલકત પચાવી પાડવા સરકારી દસ્તાવેજ સાથે ચેડા કરી વિશ્વાસઘાત પોલીસ કાર્યવાહી હાથ ધરી
Dohad, Dahod | Dec 29, 2025 દાહોદ શહેરમાં ગેરકાયદે વ્યાજનો ધંધો કરતા એક ઇસમે એક વ્યક્તિને વ્યાજના નાણા આપ્યા બાદ પરિવારને હેરાન પરેશાન કરી માનસિક ત્રાસ આપી ને તેમની મિલકતના બેનામી અને વેચાણ દસ્તાવેજ કરી મિલકતના ખોટા ફોટાઓ બતાવી તેમજ ખોટી રજૂઆત કરી સરકારી સ્ટેમ્પ ડ્યુટી ની ચોરી કરતા આ મામલો પંદર વર્ષ બાદ સામે આવતા આ સંબંધે ગેરકાયદે વ્યાજખોરનો શિકાર બનેલ વ્યક્તિએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાનુ જાણવા મળે છે