કાંકરેજ: આબલૂન ખાતે બનાસ નદીમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતાં ભૂસ્તર વિભાગે કાર્યવાહી કરી બે ડમ્પર અને એક હિટાચી મશીન જપ્ત કર્યુ
કાંકરેજ તાલુકાના આંબલોન ખાતે બનાસ નદીમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન કરતા બે ડમ્પર અને એક હિટાચી મશીન ને ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા રેડ કરીને જપ્ત કરી દંડની એ કાર્યવાહી કરવામાં આવી હતી ચૂક્યા રેડ અંગેની વિગતો આજે સોમવારે બે કલાકે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા આપવામાં આવી હતી.