રાજ ટેકસટાઇલમાં આગનો મામલો,વેપારીઓને માંગને જોતા અંદર પ્રવેશ આપવામાં આવ્યો,ફક્ત દુકાનની અંદરનો કીમતી સમાન લેવા માટે પ્રવેશ આપવામાં આવ્યો,પાંચ પાંચ વેપારીઓને અંદર પ્રવેશ,વેપારીઓને માર્કેટમાં પ્રવેશ આપતા હાસ્કારો,પરંતુ બિલ્ડીંગમાં હાલ પણ કોઈપણ વેપારી કે અન્ય વ્યક્તિને પ્રવેશ પ્રતિબંધ છે