માલવાસ ગામે મારા ઘરે માતાજી કેમ છે ફેરવતા નથી તેમ કહી ગઢડા પાટો તેમજ કુહાડીના ઘા ઝીંકતા ખેરોજ પોલીસ મથકે સિલ્કીબેન હેમતાભાઇ પરમાર દ્વારા ચાર વિરુદ્ધ ખેરોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ તારીખ 3 5 2024 કા રોજ બન્યો હતો કુહાડીના ઘા વાગ્યા બાદ સારવાર અર્થે ખેડબ્રહ્મા ખસેડાયા હતા ત્યારબાદ ઇડર ખસેડ્યા બાદ આજ રોજ ખેરોજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ચાર ઈસમો વિરુદ્ધ મહિલા દ્વારા