શહેરા: શહેરા તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ અનેશહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને મિટિંગ
શહેરા તાલુકા પંચાયત કચેરી ખાતે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અભિયાન અંતર્ગત કામગીરી ઝડપી પૂર્ણ કરવા વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી હતી.: તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે તાલુકા પંચાયત ખાતેથી આપી પ્રતિક્રિયા