બાવળા: બાવળામાં સ્કૂલો પાસે ઉભરાતી ગટરો મુદ્દે NSUI એ બાવળા નગરપાલિકાનાં C. O. ને આવેદનપત્ર આપ્યું
Bavla, Ahmedabad | Jul 23, 2025
બાવળા ખાતે ગર્લ્સ સ્કૂલ રોડ, ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ રોડ, કુમાર શાળા પાસે અને અનુસૂચિત જાતિ વિસ્તારમાં આવેલી આંગણવાડી પાસે...