ઈન્ટરનેશનલ સાયબર રેકેટના મૂળ ભાવનગરની ઈન્ડસઈન્ડ બેંકમાં ખુલવા પામ્યા, બેંકના રીલેશનશીપ મેનેજર, બેન્ક કર્મચારી તથા અન્ય મળી 12 સામે ગુન્હો થયો દાખલ, ઇન્ડસઇન્ડ બેન્કની ભાવનગરની શાખાના ૧૧૦ શંકાસ્પદ ખાતામાં જમા થયેલા ૮ કરોડની તપાસમાં પોલીસને વધુ ૧૩૦ શંકાસ્પદ બેંક ખાતા મળતા આગળની તપાસ હાથ ધરી છે.