પુણા: બેગમપુરા માં સ્થાનિક વિસ્તારમાં રહેતા પરિવારનું પાલતું શ્વાન હુમલો કરતા સોસાયટીના લોકોની મહિધરપુરા પોલીસ મથકે રજુવાત
Puna, Surat | Jul 25, 2025
બેગનપુરા ચેવલી શેરીમાં રહેતા પરિવારના ત્યાં પાલતુ શ્વાન સ્થાનિક લોકો ને કરડવા દોડતા લોકો મહિધરપુરા પોલીસ મથકે રજુવાત...