જુનાગઢ શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી અને પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીને લઈને આખા શહેરને છેલ્લા કેટલાક વર્ષોથી બાંનમાં લીધું છે કામગીરી હજુ પૂર્ણ થઇ નથી જેના કારણે છેલ્લા દોઢ બે વર્ષથી અનેક વિસ્તારોના રસ્તાઓ બિસ્માર થયા છે ઓગડનગર વિસ્તારમાં બિસ્માર રસ્તા ના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઊઠ્યા છે વહેલી તકે રસ્તો બનાવે તેની માંગ ઉઠી છે.