ધરમપુર: પોલીસ સ્ટેશન દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓની ઓળખ અને ચકાસણી માટે ડ્રાઇવ હાથ ધરવામાં આવી
ગુરૂવારના 6:30 કલાકે ધરમપુર પોલીસે આપેલી વિગત મુજબ પોલીસ મહાન નિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા વ્યક્તિઓની ઓળખ અને ચકાસણી માટે 100 કલાકીય ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન નોંધાયેલા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા આરોપીઓની વિગતવાર ચેકિંગ કરવાની પ્રક્રિયા હાલ યથાવત છે. ધરમપુર પોલીસ સ્ટેશન દ્વારા દાખલ થયેલા ગુનાઓ પૈકી કુલ 26 આરોપીઓની રૂબરૂ ચેક કરી રહ્યા છ