આજે ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યાની આસપાસ સારંગપુરમાં રસ્તા વચ્ચે જ રિક્ષામાં આગ લાગી હતી.સીએનજી રિક્ષામાં આગ લાગવા પાઠળનું કારણ હાલ અકબંધ. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.