ઘોઘા થી સાયકલ લઈને ગયેલ 6 રામ ભક્તો અયોધ્યાથી પરત ઘોઘા આવતા 6 રામ ભક્તોનું ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવ્યું ઘોઘા થી સાયકલ લઈને દર્શન કરવા ગયેલ 6 રામ ભક્તો સફળતા પૂર્વક યાત્રા પૂર્ણ કરી પરત ઘોઘા આવતા મોટી સંખ્યામાં સમસ્ત હિન્દૂ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું તારીખ 1 12 2025 ને સોમવારે સવારે 10:00 કલાકે ઘોઘા થી સાયકલ લઈને 6 રામ ભક્તો અયોધ્યા જવા માટે નીકળ્યા હતા ત્યારે આ 6 રામ ભક્તોએ સતત 15 થી 17 દિવસ સુધી સાઇકલ ચલાવીને અયોધ્યા પહોંચ્યા હ