પાદરા: વિદેશી શરાબના જથ્થાની હેરાફેરી ટાણે ગ્રામ્ય LCBની ટીમ ત્રાટકી, અજાણ્યા ઈસમો ફરાર, લાખોનો મુદ્દામાલ કબ્જે
Padra, Vadodara | Jun 25, 2024
વડોદરા : જિલ્લાના પાદરા તાલુકાના ગવાસદ ગામની સીમમાં બંકા હાઉસની પાછળ કેનાલ રોડ ઉપર ભારતીય બનાવટના દારૂના ચાલી રહેલા...