હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે તસ્કરો ત્રાટક્યા, બે મકાનને નિશાન બનાવ્યાં...
Halvad, Morbi | Nov 17, 2025 હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામે નવાપરા વિસ્તારમાં રાત્રિના સમયે એક રહેણાંક અને એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. એક મકાનમાંથી રોકડ તો બીજા મકાનમાંથી સોના ચાંદી અને રોકડ ચોરાઈ હોવાનું સામે આવ્યું છે.