કાલોલ: ઘુસર ગામની સીમમાં ગોમા નદી પરનો સરકારી કોઝવે સતત ત્રીજા વર્ષે ધોવાતાં સરકારી કામગીરીની પોલ ખુલી#jansamsya
Kalol, Panch Mahals | Jul 28, 2025
કાલોલ વિસ્તારમાં ચોધાર ધારે વરસેલા વરસાદને પગલે સવારે બેઉં કાંઠે વહેતી થયેલી ગોમા નદીના ઘોડા પુરમાં ઘુસર ગામની સીમમાં...