આબુ હાઇવે ઉપર ચેકપોસ્ટ નજીક ગેરેજમાં આગ લાગતા અફરા તફરી સર્જાઈ
Palanpur City, Banas Kantha | Nov 20, 2025
પાલનપુર આબુ હાઇવે ઉપર ચેકપોસ્ટ નજીકઆવેલી ગેરેજમાં બુધવારે રાત્રે 9:30 કલાકે અચાનક આગ લાગી હતી જેના પગલે ગેરેજમાં રહેલ સામાન બળીને થાક થઈ જવા પામ્યો હતો જોકે પાલનપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.