વાવ: વાવ માર્કેટયાર્ડમાં ભારત સરકાર પી.એસ.એસ.યોજના હેઠળ ટેકાના ભાવે મગફળી ખરીદવા માં આવી..
વાવ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી હતી.જોકે ઘી બોરિયાવાળી વિવિધ કાર્યકારિ પ્રાથમિક કૃષિ ધિરાણ સેવા સહકારી મંડળી દ્વારા આજ રોજ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી હતી 1452 ના ભાવ મળ્યો હતો જેમાં વાવ ખેડૂત આગેવાનો પણ હાજર રહ્યા હતા.ગુમાનસિંહ ચૌહાણ નાગજીભાઈ પટેલ માર્કેટ યાર્ડ ચેરમેન રાયમલભાઈ ચૌધરી પ્રકાશભાઈ વ્યાસ.હિતુસિંહ દરબાર આછુવા સહિત ખેડૂત આગેવાનો પણ હાજર રહ્યા હતા.