પીપલોદ ખાતે CISF જવાન પર ચપ્પુ વડે હુમલો અને સ્નેચિંગ કરનારને ઘટનાસ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું
Majura, Surat | Jul 25, 2025
પિપલોદ ખાતે સીઆઇએસએફ જવાન પર ચપ્પુ વડે હુમલો અને સ્નેચરને પોલીસ દ્વારા પકડી પાડી રી -કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું,...