કુંકાવાવ: વડિયા અંતિમ ધામ ખાતે ચોંકાવનારો બનાવ સામે આવ્યો અંતિમ ધામના બાંકડા તોડી નાખ્યા!
વડિયા અંતિમ ધામ ખાતે ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,કોઈ વ્યક્તિઓ દ્વારા અંતિમ ધામના બાંકડા તોડી નાખ્યાજ્યાં ત્યાં પોટલીઓ તેમજ ખાલી કોથળી જોવા મળી રહી છે,અને બાબતે સરપંચ મનીષભાઈ ઢોલરીયા, નિલેશભાઈ અને જયશ્રીબેન પારેખ આગળ આવ્યા છેઅને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે અંતિમ ધામ જેવી પવિત્ર જગ્યાએ ત્યારે શહેરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે..