જામનગરમાં પટેલ કોલોનીમાં નૂતન આરાધના ભવનમાં પ્રથમ ચાતુર્માસ પ્રસંગ તથા શ્રીમતિ મંજુલાબેન મનહરલાલ દોશી શ્રાવિકા ઉપાશ્રયનાં ઉદ્ઘાટન અવસરે ગુરૂ ભગવંતોની પધરામણી અને ભવ્ય સામૈયું યોજાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં જૈન સમાજ લોકો જોડાયા હતા.
જામનગર શહેર: પટેલ કોલોનીમાં ઉપાશ્રયનાં ઉદ્ઘાટન અવસરે ગુરૂ ભગવંતોની પધરામણી અને ભવ્ય સામૈયું યોજાયું - Jamnagar City News