રાજકોટ જિલ્લામાં VCE ને છુટા કરવાના મામલામાં જિલ્લા VCE મંડળ એ કલેકટરને આવેદનપત્ર આપ્યું
Palanpur City, Banas Kantha | Nov 19, 2025
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુરામાં ગઈકાલે કૃષિ સહાયના ફોર્મ ભરવા મામલે પૈસા લેતા હોવાના મામાલા માં VCE ને DDO દ્વારા છુટા કરવામાં આવતા આજે બુધવારે 2:30 કલાકે પાલનપુર કલેકટર કચેરી ખાતે બનાસકાંઠા VCE મંડળ દ્વારા કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી