ધંધુકા: *ડીડીઓ દ્વારા રંગપુર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી, વિવિધ મુદ્દાઓ અંગે સમીક્ષા કરી.*
<nis:link nis:type=tag nis:id=ધંધુકા nis:value=ધંધુકા nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=dhandhuka nis:value=dhandhuka nis:enabled=true nis:link/>
*ડીડીઓ દ્વારા રંગપુર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી, વિવિધ મુદ્દાઓ અંગે સમીક્ષા કરી.* આજ રોજ શુક્રવારના સાંજના 7 વાગ્યાં મુજબ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રંગપુર ગામની મુલાકાતે અમદાવાદ ડીડીઓ પહોચ્યાં હતા. મુલાકાત દરમિયાન તેમના દ્વારા જરૂરી રેકોર્ડ નિરીક્ષણ કરવામાં આવ્યો, થયેલ કામોની સમીક્ષા કરવામાં આવી. તેમજ પીવાના પાણીની સમસ્યા બાબતે નવી પાઇપલઈને નાખવા અંગે માર્ગદર્શન આપ્યું. પી. એમ. એ. વાય અંતર્ગત કાચા મકાનની સમીક્ષા કરી સહાયનું માર્ગદર્શન અપ