ગોધરા: ગોધરા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસે અપહરણના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી દીપક ગોહિલને હાલોલથી ઝડપી પાડયો
Godhra, Panch Mahals | Jul 16, 2025
ગોધરા પેરોલ ફર્લો સ્કવોડ પોલીસ ની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ના...