ગીરસોમનાથ જિલ્લાને રોડસેફ્ટી ની કામગીરી માટે સમગ્ર રાજ્ય માં પ્રથમ નંબર મળતા ગૃહરાજ્યમંત્રીના હસ્તે ગાંધીનગર ખાતે એવોર્ડ
Veraval City, Gir Somnath | Jul 16, 2025
ગીરસોમનાથ જીલ્લાને ગુજરાત સ્ટેટ રોડ સેફ્ટી એવોર્ડ માટે માગઁ સલામતી સમિતી ગીરસોમનાથ જીલ્લાને રાજયમા પ્રથમ સ્થાન મળ્યુ છે...