સુરત પોલીસનું નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ઉમરા પોલીસે પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજા સાથે એક ની ધરપકડ કરી પ્રતીક ઉર્ફે બાબુ સરાવગી ને ઝડપી પાડ્યો60 ગ્રામ પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજા સાથે આરોપીને ઝડપી પાડ્યોમોબાઈલ,રોકડા રૂપિયા અને ગાંજા સહિત 2.11 લાખનો મુદ્દામાલ જપ્ત,આશય શાહ નામના ઇસમને વોન્ટેડ જાહેર કરાયો વધુ તપાસ ઉમરા પોલીસે હાથ ધરી.