ધનસુરા તાલુકાના માં આવતી કાલે દશેરા પર્વ નિમિત્તે ધનસુરા તાલુકાના વડાગામ ખાતે આવેલ તિરુપતિ પાર્ટી પ્લોટ ખાતે આવતી કાલે મહાશસ્ત્ર પૂજન ની તૈયારીઓની આખરી ઓપ આપવામાં આવ્યો છે જેમાં ધનસુરા તાલુકાના તમામ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહીને મહાશસ્ત્ર પૂજન થશે .જેમાં મેટર કિંગ ગ્રુપ દ્વારા સમગ્ર પૂજન નું આયોજન કરવામાં આવ્યું છે. વડાગામ ના ઠાકોર સાહેબ અને સરપંચશ્રી સૂર્યભાન સિંહ રહેવર ની પણ ઉપસ્થિત રહેવાના છે