ખાંભા: મોટા સમઢીયાળા ગામ પાસે ટ્રકમાં થયો અકસ્માત
Khambha, Amreli | Nov 19, 2025 ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામ પાસે ખાંભા થી ચલાલા આવી રહેલ મગફળી ભરેલો ટ્રક અચાનક પાર્ટી મારતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા પરંતુ કોઈપણ પ્રકારની જાનહાની નહીં ત્યારે તંત્રએ લીધો રાહતનો શ્વાસ..