પલસાણા: વરેલી રખડતા ઢોરનો ત્રાસ બે આખલાની લડાઈમાં અનેકના વાહનોને નુકશાન કરતા CCTV મા નજરે પડ્યા લોકોના જીવ જોખમમાં
Palsana, Surat | Nov 23, 2025 વરેલી ગામમાં રખડતા ઢોરોનો ત્રાસ વધી ગયો છે થોડા દિવસ પહેલા વરેલી ગામે આવેલી દત્તકૃપા સોસાયટીમાં બે આખલાની લડાઈમાં એક કાર ઝપેટમાં આવી ગઈ હતી જે સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા ત્યાર બાદ રાત્રીના અંધકારમાં ત્રણ આખલાની લડાઈમાં મોટરસાયકલને ઝપેટમાં લેતા નુકશાન થયું હતું જ્યારે ફરી આજે રવિવારે બપોરે પોણા ચાર વાગ્યાના અરસામાં ફરી આજ સોસાયટીમાં નાના બાળકો રમતા હતા ત્યારે આખલાની દૂરથી લડાઈ જોઈને બાળકો ખસી ગયા હતા પરંતુ રોડ ઉપર પડેલી મોટરસાયકલને ભારે નુકશાન