મોરબી: શહેરના સાઉન્ડ સિસ્ટમના એક વ્યાપારી વ્યાજચક્રમાં ફસાતા ગૃહમંત્રીને કરી રજુઆત, આત્મવિલોપનની આપી ચીમકી
Morvi, Morbi | Jul 17, 2025
મોરબી સાઉન્ડ સિસ્ટમના એક વ્યાપારી વ્યાજચક્રમાં ફસાયા સરકાર અમને ન્યાય નઇ અપાવે તો અમે પરિવાર સાથે આત્મવિલોપન કરીશું...