જૂનાગઢમાં યોજાશે GEBEA ના ત્રીવાર્ષિક અધિવેશન, આગામી તા 28 ડિસેમ્બરના રોજ યોજાશે અધિવેશન, અધિવેશમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા રહેશે ઉપસ્થિત, ગુજરાત ભરમાંથી કુલ 6 હજાર ઇજનેરો ફેમિલી સાથે રહેશે ઉપસ્થિત , GEBEA મંડળના હોદેદારોની ચૂંટણીનું પણ કરવામાં આવશે આયોજન