આજે તારીખ 29/12/2025 સોમવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં નેશનલ હાઇવે ઓથોરિટી, DYSP,સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને RTOના સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરાયું સર્વે.એક્સિડન્ટ ઝોન, બ્લેક સ્પોર્ટ સહિતની કામગીરીને લઈ સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરાયું સર્વે.