વલસાડ: નાણામંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને નવનિર્મિત જુજવાની ડી.એલ શાહ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરાયું
Valsad, Valsad | Jul 5, 2025 શનિવારના 3:30 કલાકે યોજાયેલા કાર્યક્રમની વિગત મુજબ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વલસાડ તાલુકાના ઝુજવા ગામ ખાતે અંદાજિત રૂપિયા ૫.૬૦ કરોડના ખર્ચે નવનિર્મિત ડી.એલ શાહ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું.આ શાળાનો સંચાલન જુજવા વિભાગ કેળવણી મંડળ દ્વારા કરવામાં આવે છે. મોટી સંખ્યામાં અગ્રણીઓ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.