વિસાવદર: વિસાવદર સ્મશાન રોડ ખુલ્લો કરાવવા સત્તાધીશો અને ભાજપનાઆગેવાનો દ્વારા મામલેદાર પ્રાંત તેમજ નગરપાલિકા પ્રમુખને અપાયું આવેદન
Visavadar, Junagadh | Jul 8, 2025
આજરોજ પ્રાંત અધિકારી સાહેબ, પ્રાંત કચેરી વિસાવદર ને તેમજ મામલતદાર અને નગરપાલિકા પ્રમુખ ને સ્થાનિક આગેવાનોએ એક રજૂઆત કરી...