ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આમોદ ગામે છેલ્લા કેટલા દિવસોથી પાણીની સમસ્યા હોય એને લઇ આજરોજ આમોદ ગામના મહિલા સરપંચ રંજનબેન વસાવા દ્વારા જીએમડીસીના અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરી હતી.
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના આમોદ ગામે પાણીનો કકળાટ સરપંચે GMDC ના અધિકારીને કરી રજૂઆત. - Jhagadia News