નવસારી: ભેંસત ખાડા, કાશીવાડી, રીંગરોડ, હિદાયત નગર સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ઓસરતા NMC કામગીરીમાં જોતરાઈ
Navsari, Navsari | Jul 7, 2025
નવસારી શહેરમાં પૂર્ણા નદીના પૂર ઓસરવાની થઈ શરૂઆત, શહેરના ભેંસત ખાડા, કાશીવાડી, રીંગરોડ, હિદાયત નગર, બંદર રોડ, ગધેવાન...