ઊંઝા: આયુર્વેદિક દવાઓ અને ઘરગથ્થુ ઉપચારમાં અજમાનું વિશેષ મહત્વ, ઊંઝા APMCમાં અજમાની નોંધપાત્ર આવક
Unjha, Mahesana | Jul 22, 2025
ઊંઝા માર્કેટયાર્ડમાં અજમાની આવકમાં નોંધપાત્ર વધારો દૈનિક 700 બોરી આવક, મણના ભાવ 500 થી 2500 રૂપિયા નોંધાયા. અજમા ના મણના...