નાંદોદ: ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિતે 2 દ્રશ્યો ગુજરાતની જનતાએ જોયા.આપ નેતા ઈસુદાન ગઢવીએ સર્કિટ હાઉસ થી માહીતી.
Nandod, Narmada | Nov 17, 2025 આખું સરકારી તંત્ર કામે લગાવ્યા બાદ પણ દેશના પ્રધાનમંત્રી મોદીનો ખાલીખમ રોડ શો અને બસો ભરી ભરીને લોકોને લાવ્યા હોવા છતાં એક ફ્લોપ સભા સાબિત કરે છે કે આદિવાસી સમાજે ભાજપને નકારી કાઢી છે. ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવા "આપ" ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં યોજાયેલ સામાજિક કાર્યક્રમમાં સ્વયંભુ હજારો લોકોનું ઉમટી પડવું અને એક મોટો સંદેશ આપવો કે હવે આદિવાસી સમાજ પોતાના હક અને અધિકારીએ જાગૃત થઈ ગયો છે.