મોરબી: મોરબી સેવા સદનમાં ઇ-ઘરા કેન્દ્રમાં સર્વર ડાઉન થતાં દસ્તાવેજો માટે ખેડૂતોને હાલાકી, જુઓ વિડિયો
Morvi, Morbi | Nov 16, 2025 મોરબીના સામાકાંઠા આવેલ તાલુકા સેવાસદનમા ઈ-ધારા કેન્દ્રમાં સર્વર ડાઉન થતા દસ્તાવેજો માટે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્ય છે ત્યારે જુઓ ખેડૂતોને કેવી હાલાકી ભોગવવી પડી રહી આ વિડીયોમાં.