સોમનાથ સ્વાભિમાન પર્વની અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા ધોળકા ખાતે ચંદ્ર મૌલેશ્વર મહાદેવ ખાતે કરવામાં આવી હતી. તા. 10/01/2026, શનિવારે સાંજે 6 વાગે સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, દસ્ક્રોઈના ધારાસભ્ય બાબુભાઇ પટેલ, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષભાઇ દાવડા, આ કાર્યક્રમના ઇન્ચાર્જ નવદીપસિંહ ડોડીયા સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.