માંડવી બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદે પ્રિયેન કુમાર નાકર ની 20 મતોથી જીત થઈ છે. જ્યારે ઉપપ્રમુખ પદે આબીદ મેમણ મંત્રી પદે હરિઓમ અબોટી, ખજાનચી પદે વિશાલ સાધુ, ની જીત થઈ છે. જ્યારે બિનહરીફ અને કારોબારી સભ્યો અંગેની વિગત માંડવી બાર એસોસિએશનના પ્રમુખ પ્રિયેન કુમાર નાકર એ આપી હતી