નાંદોદ: સ્વ. તારાબેન પવાર જેઓ જમીનની બચાવવા ની લડત લડતા તેઓની ગોળી મારી હત્યા કરીહતી, આદિવાસી આગેવાન મહેશભાઈ એ ગામથી માહીતી
Nandod, Narmada | Nov 20, 2025 ડાંગ જીલ્લા ના સ્વ. તારાબેન પવાર જેઓ જમીનની બચાવવા ની લડત લડતા તેઓની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સ્વ. તારાબેન પવાર ને 34 માં શહીદ દિવસ નિમિત્તે લાલ સલામ સાથે આદિવાસીઓ ના આગેવાન મહેશભાઈ વસાવાએ શ્રધાંજલિ પાઠવી.