ધોળકા ખાતે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં તા. 28/02/2026, શનિવારે સાંજે 6 વાગે ચોથા વાર્ષિકોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અતિથિ વિશેષ તરીકે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.