ધંધુકા: *અડવાળ ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્યને કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનનું રજુઆત.
#ધંધુકા #ધંધુકા #ધંધુકા #કમોસમીવરસાદ
*અડવાળ ગામના ખેડૂતો દ્વારા ધારાસભ્યને કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાનનું રજુઆત.* ઘણા દિવસથી પડી રહેલ કમોસમી વરસાદના કારણે ભાલ પંથકના તમામ ગામડાઓના ખેડૂતો સતત ચિંતામાં. એવામા દરેક પોતાના સ્તરે રજુઆત કરી રહ્યા છેં કે વરસાદના કારણે થયેલ નુકસાનના સ્વરૂપે યોગ્ય સર્વે કરી સહાય આપવામાં આવે જેથી ખેડૂતો પોતાનું ગુજરાન ચલાવી શકે.