જામનગર શહેર: જામનગર પંથકમાં શ્રાવણ મહિનામાં જુગારધામ...અગિયાર મહિલાઓ અને ૪૩ પુરુષો ઝડપાયા
Jamnagar City, Jamnagar | Jul 29, 2025
જામનગર પંથકમાં શ્રાવણ મહિનામાં જુગાર નું ચલણ વધ્યું છે.... જામનગર પોલીસ દ્વારા જુદી જુદી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા...